રાજપુર ગામનો પરિચય
ગામ:- રાજપુર તાલુકો:-વિરપુર
જીલ્લો:-ખેડા પોસ્ટ:-સાલૈયા
જાતિ:- પટેલ , વણકર ,, નાયક વસ્તી:-
રાજ્ય:-ગુજરાત દેશ:- ભારત
સેવાઓ:-
રાજપુર પ્રાથમિક શાળા
ગ્રામ પંચાયત
ફ્લોર ફેક્ટરી
સરકારી દૂધઉત્પાદક મંડળી
મંદિરો:-
કરુણાસાગર મંદિર
ખોડિયાર માતાજીનું મંદિર
ફૂલબઇ માતાજીનું મંદિર
ચામુડા માતાજીનું મંદિર
No comments:
Post a Comment