Wednesday 16 May 2012

રાજ્પુર ગામમાં આવેલો માતાજીનો ચોક


રાજપુર ગામમાં આવેલી ફ્લોર ફેક્ટરી 




રાજપુર દૂધ ઉત્પાદક સહકારી મંડળી 




  

Thursday 10 May 2012

                                  ખોડિયાર માતાજીનું મંદિર


          
      ખોડિયાર માતાજીનું મંદિર ગામની પાછળ વાળા વિસ્તારમાં આવેલું છે.

Wednesday 9 May 2012

                     રાજપુર પ્રાથમિક શાળા
        

  •      રાજપુર પ્રાથમીક શાળા માં ધોરણ 1 થી 4 ના બાળકો અભ્યાસ કરે છે.
  •         અભ્યાસની સાથે ઇતરપ્રવુતી  પણ કરવામાં આવે છે.
  •       પાથમીક શાળા માં બાળકોને રમવા માટે પુરતુ મેદાન પણ છે. 
  •      બાગબગીચો પણ છે.




 







રાજપુર કરુણાસાગર મંદિર 






ઉમિયા માતાજી

       
                                                            કૈડવા પટેલ